આપત્તિથી સંપત્તિ, નાણાકીય સજાગતાની સફર

આપત્તિથી સંપત્તિ, નાણાકીય સજાગતાની સફર

Rs. 199.00 INR
Sale price  Rs. 199.00 INR Regular price 
Skip to product information
આપત્તિથી સંપત્તિ, નાણાકીય સજાગતાની સફર

આપત્તિથી સંપત્તિ, નાણાકીય સજાગતાની સફર

Category: Books, Finance, Gujarati

amit-trivedi
Rs. 199.00

“HEALTH IS WEALTH, સ્વાસ્થ્ય સંપત્તિ“. ખરેખર? સ્વાસ્થ્ય અને સંપત્તિ વચ્ચે અમુક તફાવત છે, તથા અમુક સમાનતા પણ છે. સ્વાસ્થ્યની કિંમત ત્યારે સમજાય છે જ્યારે આપણે તેને ગુમાવીએ છીએ. જન્મથી આપણામાં ઘણાં લોકો સ્વસ્થ જરૂર હશે. પરંતુ જન્મથી દરેક ધનાઢ્ય હોય તે જરૂરી નથી. આપણાંમાંથી ઘણાં લોકો મહેનત કરીને સંપત્તિ એકત્રિત કરતાં હોય છે. પરંતુ, દરમ્યાન, આપણે અમુક ભૂલો કરતાં હોઈએ છીએ, જે આપણને સંપત્તિ એકત્રિત કરતાં રોકે છે અથવા તો નુકસાન પણ પહોંચાડે છે

મારે સ્વાસ્થ્યની એક પડકારજનક સ્થિતિ નો સામનો કરવો પડ્યો. સ્થિતિ ને કારણે મને આપણને મળેલા આશીર્વાદ વિષે પ્રભુનો આભાર માનવાનો સમય મળ્યો. , પરંતુ સાથે સાથે જે સમજણ મળી તેને સંપત્તિઅથવા પર્સનલ ફાઈનાન્સમાં કઈ રીતે ઉતારી શકાય તેનો પણ વિચાર આવ્યો

પુસ્તકમાં મેં મારા ICUમાં વિતાવેલા સમય દરમ્યાન શિખેલા બોધપાઠનું સંકલન કર્યું છે.

EASY 5 DAYS RETURN

📈

Growth-Focused Learning

Boost Your Skills/h4>

Recommended Products

Subscribe to our emails

Be the first to know about new collections and special offers.

4.8 ★★★★★

0 Reviews

×

Write a review

Review submitted successfully!