0
Your Cart
No products in the cart.
0
Your Cart
No products in the cart.

આપત્તિથી સંપત્તિ, નાણાકીય સજાગતાની સફર

199.00

192 in stock

Category

Description

“HEALTH IS WEALTH, સ્વાસ્થ્ય સંપત્તિ“. ખરેખર? સ્વાસ્થ્ય અને સંપત્તિ વચ્ચે અમુક તફાવત છે, તથા અમુક સમાનતા પણ છે. સ્વાસ્થ્યની કિંમત ત્યારે સમજાય છે જ્યારે આપણે તેને ગુમાવીએ છીએ. જન્મથી આપણામાં ઘણાં લોકો સ્વસ્થ જરૂર હશે. પરંતુ જન્મથી દરેક ધનાઢ્ય હોય તે જરૂરી નથી. આપણાંમાંથી ઘણાં લોકો મહેનત કરીને સંપત્તિ એકત્રિત કરતાં હોય છે. પરંતુ, દરમ્યાન, આપણે અમુક ભૂલો કરતાં હોઈએ છીએ, જે આપણને સંપત્તિ એકત્રિત કરતાં રોકે છે અથવા તો નુકસાન પણ પહોંચાડે છે

મારે સ્વાસ્થ્યની એક પડકારજનક સ્થિતિ નો સામનો કરવો પડ્યો. સ્થિતિ ને કારણે મને આપણને મળેલા આશીર્વાદ વિષે પ્રભુનો આભાર માનવાનો સમય મળ્યો. , પરંતુ સાથે સાથે જે સમજણ મળી તેને સંપત્તિઅથવા પર્સનલ ફાઈનાન્સમાં કઈ રીતે ઉતારી શકાય તેનો પણ વિચાર આવ્યો

પુસ્તકમાં મેં મારા ICUમાં વિતાવેલા સમય દરમ્યાન શિખેલા બોધપાઠનું સંકલન કર્યું છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “આપત્તિથી સંપત્તિ, નાણાકીય સજાગતાની સફર”

Your email address will not be published. Required fields are marked *

Get every update about us